આલ્કલાઇન અર્થ ધાતુ તત્વોના ઓક્સાઇડ પર ટૂંકી નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આલ્કલાઇન અર્થ ધાતુઓ ઓક્સિજનમાં સળગીને મોનોક્સાઇડ,$MO$ બનાવે છે,જે $BeO$ સિવાય,રોક-સોલ્ટ બંધારણ ધરાવે છે.
$BeO$ સ્વભાવે મુખ્યત્વે સહસંયોજક છે. આ ઓક્સાઇડની સર્જન એન્થાલ્પી ઘણી ઊંચી હોય છે અને પરિણામે તે ગરમી સામે ખૂબ જ સ્થિર હોય છે.
$BeO$ ઉભયગુણી (amphoteric) છે જ્યારે અન્ય તત્વોના ઓક્સાઇડ સ્વભાવે આયનીય હોય છે.

Explore More

Similar Questions

ક્વિક લાઈમ (કળીચૂનો) ના બે ઉપયોગો જણાવો.

$Be$ અને $Al$ બંને સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી નિષ્ક્રિય બને છે,તેનું કારણ શું છે?

આલ્કલાઇન અર્થ ધાતુઓ $Ba$,$Sr$,$Ca$ અને $Mg$ ને તેમની ઘટતી પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના ક્રમમાં નીચે મુજબ ગોઠવી શકાય છે:

એક ધાતુ $M$ સરળતાથી તેનો સલ્ફેટ $MSO_4$ બનાવે છે જે પાણીમાં દ્રાવ્ય છે. તે તેનો ઓક્સાઇડ $MO$ બનાવે છે જે ગરમ કરવા પર નિષ્ક્રિય બની જાય છે. તે તેનો અદ્રાવ્ય હાઇડ્રોક્સાઇડ $M(OH)_2$ બનાવે છે જે $NaOH$ ના દ્રાવણમાં દ્રાવ્ય છે. તો $M$ શું છે?

આલ્કલાઇન અર્થ ધાતુઓના સલ્ફેટની દ્રાવ્યતાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo